218
News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં(Gujarat) છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ(Rainfall) ધડબડાટી બોલાવી છે.
દરમિયાન રાજ્યમાં ચારેકોર ભારે વરસાદને(heavy rain) પગલે રાજ્ય સરકારે(State govt) એક મોટી જાહેરાત કરી છે.
રાજ્ય સરકારે 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરી છે.
નગરોમાં વરસાદી પાણી(Rain water) ભરાતા (Water logging) સાફ-સફાઇ માટે આ સહાય જાહેર કરાઇ છે.
સાથે આ સહાય દ્વારા જંતુનાશક દવાઓનો(Pesticides) છંટકાવ, ઘન કચરાના(Solid waste) નિકાલ માટે વ્યવસ્થા કરાશે.
ઉપરાંત પીવાના શુદ્ધ પાણીની(pure drinking water) વ્યવસ્થા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવશે.
