આજે તારીખ -૧૨-૦૭-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૧૨ જુલાઈ ૨૦૨૨, મંગળવાર

"તિથિ" – આજે સવારે ૭.૪૬ સુધી અષાઢ સુદ તેરસ ત્યારબાદ અષાઢ સુદ ચૌદશ નો ક્ષય, વિ. સંવત ૨૦૭૮

"દિન મહીમા" –
જૈન ચોમાસી ચૌદશ, શયનોત્સવ, વિષ્ટી ૨૮.૦૨ થી, રાજયોગ ૨૮.૦૨ થી, રવિયોગ, ૧૪ નો ક્ષય, વાસુપૂજય સ્વામી મોક્ષ, પારસી સ્પંદારમદ શરૂ, શનિ વક્રગતિથી મકરમાં ૧૪.૫૦
 
"સુર્યોદય" – ૬.૦૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૬.૦૨ – ૧૭.૪૧

"ચંદ્ર" – ધનુ
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

"નક્ષત્ર" – મૂળ

"ચંદ્ર વાસ" – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૭ – ૧૧.૦૫
લાભઃ ૧૧.૦૫ – ૧૨.૪૪
અમૃતઃ ૧૨.૪૪ – ૧૪.૨૩    

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૪૦ – ૨૨.૦૨
શુભઃ ૨૩.૨૩ – ૨૪.૪૪
અમૃતઃ ૨૪.૪૪ – ૨૬.૦૬
ચલઃ ૨૬.૦૬ – ૨૭.૨૭

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More