આજનો દિવસ
૧૧ જુલાઈ ૨૦૨૨, સોમવાર
"તિથિ" – આજે સવારે ૧૧.૧૪ સુધી અષાઢ સુદ બારસ ત્યારબાદ અષાઢ સુદ તેરસ રહેશે, વિ. સંવત ૨૦૭૮
"દિન મહીમા" –
ક્રિષ્ના દ્વાદશી, વામન દ્વાદશી પૂજન, વિછુંડો ઉતરે ૨૯.૧૬, વિશ્વ વસ્તી દિન, જયા પાર્વતી વ્રત આરંભ, વિષ્ણુ શયનોત્સવ, સોમ પ્રદોષવ્રત, રવિયોગ ૨૯.૧૬ થી
"સુર્યોદય" – ૬.૦૯ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૧૮ (મુંબઈ)
"રાહુ કાળ" – ૭.૪૮ – ૯.૨૬
"ચંદ્ર" – વૃશ્ચિક, ધનુ
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૫.૧૫ સુધી વૃશ્ચિક ત્યારબાદ ધનુ રહેશે.
"નક્ષત્ર" – અનુરાધા, જયેષ્ઠા (૫.૧૫)
"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૫.૧૫)
સવારે ૫.૧૫ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૯ – ૭.૪૮
શુભઃ ૯.૨૬ – ૧૧.૦૫
ચલઃ ૧૪.૨૩ – ૧૬.૦૧
લાભઃ ૧૬.૦૧ – ૧૭.૪૦
અમૃૃતઃ ૧૭.૪૦ – ૧૯.૧૯
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૯ – ૨૦.૪૦
લાભઃ ૨૩.૨૩ – ૨૪.૪૪
શુભઃ ૨૬.૦૫ – ૨૭.૨૭
અમૃતઃ ૨૭.૨૭ – ૨૮.૪૮
ચલઃ ૨૮.૪૮ – ૩૦.૦૯