મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર બરાબરના સપાટામાં આવ્યા- 19 જગ્યાએ છાપો પડ્યો- કમિશનર ગાયબ

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharastra)ની રાજનીતિ(Politics)માં નેતાઓની સાથે સરકારી કર્મચારી(Govt employee)ઓની પણ બરાબર પનોતી બેઠેલી છે. કેન્દ્ર સરકાર(Central Govt)ની અલગ-અલગ એજન્સીઓ દરેકને પોતાના સપાટામાં લઈ રહી છે. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે પર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ(CBI)એ કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત મુંબઇ (Mumbai)શહેરમાં અલગ-અલગ ૧૯ જગ્યાઓ છાપા પડયા છે.  જોકે સંજય પાંડે(Sanjay Pandey) આમાંથી કોઈપણ જગ્યાએ ઉપલબ્ધ ન હતા. 

આ સમાચાર પણ વાંચો : ઘોડબંદર રોડ આખો જામ- કલાકોનો ટ્રાફીક છે- લોકો પરેશાન- આ છે કારણ

વર્ષ ૨૦૦૯થી વર્ષ 2017 ની વચ્ચે નેશનલ સ્ટોક એક્સચેન્જના અલગ-અલગ કર્મચારીઓના ટેલિફોન ખોટી રીતે રેકોર્ડ કરવા સંદર્ભે સંજય પાંડે ની વિરુદ્ધમાં કેસ લેવામાં આવ્યો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More