263
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને(Mahavikas Aghadi Government) પાડીને શિવસેનાને(Shiv Sena) ધૂંટણીયે પાડનાર એકનાથ શિંદેને(Eknath Shinde) બીજેપીએ(BJP) મુખ્યમંત્રી(CM) જાહેર કર્યા છે. મોટા ઉલેટફેરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના દાવેદાર ગણાતા દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) જ પ્રેસ કોન્ફેરેન્સ(Press conference) યોજીને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેના નામની જાહેરાત કરી છે.
પ્રેસ કોન્ફેરેન્સમાં ફડણવીસે કહ્યું કે આજે એકમાત્ર મુખ્યમંત્રીના જ શપથ યોજાશે. આજે સાંજે 7.30 વાગે નવા મુખ્યમંત્રી તરીકે રાજતિલક કરશે. નવા કેબિનેટની(New cabinet) જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવના છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર-દેવેન્દ્ર ફડનવીસ મોજુદા સરકારમાં એકેય પદ પર નહીં હોય
You Might Be Interested In