ટીમ ઈન્ડિયાએ રંગ રાખ્યો-કેપ્ટન તરીકે ડેબ્યૂ કરતાં જ Hardik Pandyaએ T20Iની પ્રથમ મેચમાં આયર્લેન્ડને આટલી વિકેટે હરાવ્યું- હુડા-ચહલ બન્યા હિરો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

આયર્લેન્ડ(Ireland) સામેની પ્રથમ ટી-20 મેચમાં ભારત(India)નો શાનદાર વિજય થયો  છે. 

બે મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે આયર્લેન્ડને સાત વિકેટે હરાવ્યું. 

આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ સામે 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. 

આયર્લેન્ડની ટીમે 4 વિકેટ ગુમાવીને ભારત સામે 109 રનનુ લક્ષ્‍ય 12 ઓવરમાં રાખ્યુ હતુ.

જોકે જવાબમાં ભારતે ઓપનર દીપક હુડાની રમત વડે લક્ષ્‍યને પાર કરી લીધુ હતુ.

હવે સિરીઝની આગામી મેચ આવતીકાલે એટલે કે મંગળવારે રમાશે.

આ સમાચાર પણ વાંચો : મોટા પડદા પર ધૂમ મચાવવા આવી રહી છે બાબુરાવ રાજુ અને શ્યામની તિકડી -ફિરોઝ નડિયાદવાલા એ હેરા ફેરી 3 ને લઇને કરી આ વાત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More