269
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
એક તરફ એવી શક્યતા વર્તાવવામાં આવી રહી હતી કે નારાજ ધારાસભ્યો(rebel MLAs) મુંબઈ આવશે અને રાજ્યપાલ(Governor) સમક્ષ મોજુદા સરકારને બરખાસ્ત કરવાની માગણી કરશે તેમ જ નવી સરકાર બનાવશે. ત્યારે બીજી તરફ આદિત્ય ઠાકરે(Aditya Thacekray) સંકેત આપી દીધા છે કે નારાજ ધારાસભ્યોને વધુ જહેમત ઉઠાવવાની જરૂર નથી. આદિત્ય ઠાકરે પોતાના ટ્વિટર હેન્ડલ (twitter handle)પર થી પોતાનો સરકારી બાયોડેટા(biodata) ખસેડી નાખ્યો છે. આનો અર્થ એવો થાય છે કે મોજુદા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thacekray Govt)સરકાર પડી ભાંગે તે પહેલાં રાજીનામું આપીને ચાલતી પકડશે. જુઓ આદિત્ય ઠાકરે નો નવો ટ્વિટર બાયોડેટા.

આ સમાચાર પણ વાંચો : શું ઉદ્ધવ ઠાકરે સરકારનું ઊલટું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું- આજે બપોરે નારાજ ધારાસભ્યો મુંબઈ આવે તેવી શક્યતા
You Might Be Interested In