મોટા સમાચાર – શિવસેનાના નારાજ ધારાસભ્યો અમદાવાદ ખાતે અમિત શાહને મળશે

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

મીડિયા પ્રસારીત થયેલા સમાચાર અનુસાર શિવસેના(Shivsena)ના તમામ ધારાસભ્યો(MLA) જે હાલ સુરત(surat) ખાતે રોકાણ કરી રહ્યા છે તે ગમે ત્યારે અમદાવાદ(Ahmadabad)જઈ શકે છે અને ત્યાં તેમની મુલાકાત અમિત શાહ (Amit Shah) સાથે થઈ શકે છે.

જો કે આ સંદર્ભે અત્યાર સુધી સત્તાવાર કોઈ જાણકારી પ્રાપ્ત થઇ નથી.

તેમજ વધુ સમાચારની રાહ જોવાઇ રહી છે.

આ સમાચાર પણ વાંચો  : મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર માથે પનોતી બેઠી-રાજકીય ભૂકંપ વચ્ચે શિવસેનાના આ નેતાને ઇડીનું તેડું-બીજી વખત પાઠવવામાં આવ્યા સમન્સ  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More