આજે તારીખ -૧૮-૦૬-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૧૮ જૂન ૨૦૨૨, શનિવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – જેઠ વદ પાંચમ

"દિન મહીમા" –
પંચક બેસે ૧૮.૪૪, નાગ પંચમી-બંગાળ, જૈન આદિનાથ ચ્યવન, રવિયોગ ૨૯.૫૬ થી રાણી લક્ષ્મીબાઈ પો.તિથી, આંતર રાષ્ટ્રીય પ્રવાસ દિન, વૈદ્યૃતિ ૧૩.૫૦ સુધી ૧૩.૫૦ સુધી, શુક્ર વૃષભમાં
 
"સુર્યોદય" – ૬.૦૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૨૧ – ૧૧.૦૦

"ચંદ્ર" – મકર, કુંભ 
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૪૧ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

"નક્ષત્ર" – શ્રાવણ, ધનિષ્ઠા (૭.૩૮)

"ચંદ્ર વાસ" – દક્ષિણ
સાંજે ૬.૪૧ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૨ – ૯.૨૧
ચલઃ ૧૨.૪૦ – ૧૪.૧૯
લાભઃ ૧૪.૧૯ – ૧૫.૫૮
અમૃતઃ ૧૫.૫૮ – ૧૭.૩૭    

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૭ – ૨૦.૩૮
શુભઃ ૨૧.૫૮ – ૨૩.૧૯
અમૃતઃ ૨૩.૧૯ – ૨૪.૪૦
ચલઃ ૨૪.૪૦ – ૨૬.૦૦
લાભઃ ૨૮.૪૨ – ૩૦.૦૩

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More