અટકળો પર પૂર્ણવિરામ-નરેશ પટેલ  નહીં જોડાય રાજકારણમાં- આ પ્રોજેક્ટને વધારશે આગળ

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

પાટીદાર સમાજના(Patidar Samaj) આગેવાન અને ખોડલધામના ચેરમેન(Khodaldham Chairman) નરેશ પટેલના(Naresh Patel) રાજકારણમાં(politics) જોડવા અંગેની અટકળોનો અંત આવી ગયો છે 

તેમણે કાગવડ ખાતે જાહેરાત કરી છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે. 

આ સાથે તેમણે એ પણ જાહેરાત કરી છે કે આજથી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન(Sardar Patel Cultural Foundation) ખાતે તમામ સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની(Competitive Examination) તાલીમ આપવમાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં અને જોડાશે તો કઈ પાર્ટીમાં જોડાશે એ વિષે અટકળો ચાલી રહી હતી.

આ સમાચાર પણ વાંચો : પયગંબર મોહમ્મદ ટિપ્પણી વિવાદ- નુપુર શર્માની જીભ કાપવા બદલ 1 કરોડનું ઈનામ જાહેર કરનાર નેતાની થઈ ધરપકડ-જાણો કોણ છે તે નેતા 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More