આજે તારીખ -૧૬-૦૬-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૧૬ જૂન ૨૦૨૨, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – જેઠ વદ બીજ

"દિન મહીમા" –
વિષ્ટી ૧૯.૫૭ થી યમઘંટયોગ ૧૫.૩૩ સુધી, સિધ્ધિયોગ-કુમાર ૧૩.૩૩ સુધી
 
"સુર્યોદય" – ૬.૦૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૮ – ૧૫.૫૮

"ચંદ્ર" – ધનુ, મકર 
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૫.૫૩ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

"નક્ષત્ર" – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૧૨.૩૬)

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ 
બપોરે ૧૨.૩૬ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૨ – ૭.૪૧
ચલઃ ૧૦.૫૯ – ૧૨.૩૯
લાભઃ ૧૨.૩૯ – ૧૪.૧૮
શુુભઃ ૧૭.૩૭ – ૧૯.૧૬    

રાત્રીનાં ચોઘડિયા
અમૃૃતઃ ૧૯.૧૬ – ૨૦.૩૭
ચલઃ ૨૦.૩૭ – ૨૧.૫૮
લાભઃ ૨૪.૩૯ – ૨૬.૦૦
શુભઃ ૨૭.૨૧ – ૨૮.૪૨
અમૃતઃ ૨૮.૪૨ – ૩૦.૦૨

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More