309
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પ્રયાગરાજમાં(Prayagraj) શનિવારે હિંસા(Violence) ભડકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અમુક તોફાની તત્વોએ અહીં શિવકુટીમાં(Shivkuti) આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરના(Koteshwar Mahadev Temple) શિવલિંગ (Shivling) પર ઈંડુ(Egg) મૂક્યું હતું.
અત્યારે ઈંડુ હટાવી દેવામાં આવ્યું છે. તેમજ પોલીસને આશંકા છે કે આ કામ હિંદુઓને(Hindus) ભડકાવવા માટે કરવામાં આવ્યું છે.
આ મામલે પોલીસે તપાસ(investigate) શરુ કરી છે.
આ સમાચાર પણ વાંચો : હવે હિંદુઓ મેદાને આવ્યા -આ ધર્મ પરિષદનું નુપુર શર્માને સમર્થન- દેશને બચાવવા રસ્તા પર ઉતરશે સંતો
You Might Be Interested In