અર્થતંત્રને ઝટકો-ફરી ડોલર સામે રૂપિયો રેકોર્ડબ્રેક રીતે ગગડ્યો- રૂપિયો તેના સર્વોચ્ચ નિચલા સ્તરે પહોંચ્યો

News Continuous Bureau | Mumbai 

ડોલર(dollar) સામે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો જોવા મળી રહ્યો છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં(International market) ક્રૂડ ઓઈલની(crude oil) કિંમતોમાં તીવ્ર વધારો, ભારતીય શેરબજારમાં(Indian share market) વિદેશી રોકાણકારોની(Foreign investors) વેચવાલીથી રૂપિયો ડોલર સામે 77.81 રૂપિયાના સ્તરે આવી ગયો છે. 

આ ડોલર સામે રૂપિયાની સૌથી નીચી સપાટી છે. 

અગાઉ, રૂપિયાનું સૌથી નીચું સ્તર રૂપિયા 77.79 હતું જે 17 મે 2022ના રોજ જોવા મળ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : પેટ્રોલ -ડીઝલના વધશે ભાવ- આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી લાગી આગ- જાણો ભાવ વધવાનું કારણ

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *