News Continuous Bureau | Mumbai
મોહમ્મદ પયગંબર(Prophet Muhammad) પર વિવાદિત ટિપ્પણી(Controversial comment) કરનાર નુપુર શર્માને(Nupur Sharma) પાકિસ્તાનના(Pakistan) એક પત્રકારનું(journalist) સમર્થન મળ્યું છે.
પાકિસ્તાની મૂળના પત્રકાર તહા સિદ્દીકીએ(Taha Siddiqui) નૂપુરના સમર્થનમાં કહ્યું, નુપુર શર્મા પર હુમલો કરવાની જગ્યાએ હકીકતમાં શું છે તેની સ્પષ્ટતા મુસ્લિમ નેતાઓએ(Muslim leaders) કરવી જોઈએ.
તહા સિદ્દીકી ન્યૂયોર્ક ટાઈમ્સ(New York Times), ગાર્ડિયન(Guardian), અલઝઝીરા(Al Jazeera) અને ફ્રાન્સ-24 જેવા મીડિયા હાઉસ માટે લખે છે.
તહા ઈન્સ્ટીટ્યૂટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન(Taha Institute of Business Administration), કરાચીનો(Karachi) પૂર્વ વિદ્યાર્થી અને આલ્બર્ટ લોંડ્રેસ(Albert Londres) પુરસ્કાર વિજેતા છે.
આ પહેલા નેધરલેન્ડના સાંસદ(Netherlands MP) અને પાકિસ્તાની મૂળના લેખક તાહિર ફતેહે પણ નૂપુરના પક્ષમાં નિવેદન આપ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે ભારત- આટલા હજાર કરોડના હથિયાર ખરીદવાને મળી મંજૂરી- જાણો વિગતે