292
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કર્ણાટક(Karnataka)માં ફરી એક વખત હિજાબ વિવાદ(Hijab row) શરૂ થયો છે.
કર્ણાટકના મેંગલોર(Manglore)માં સ્થિત એક કોલેજે 24 વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ(students suspend) કરી દીધી છે.
આ વિદ્યાર્થિનીઓએ હિજાબ બેન(Hijab Ban)નો વિરોધ કર્યો હતો. આમની પર ગાઈડલાઈન્સ(guidelines)નુ પાલન ન કરવાનો આરોપ છે.
કોલેજ કમિટીએ ગાઈડલાઈનનું પાલન ન કરવા મુદ્દે વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો.
ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા 7 વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરી દીધી હતી.
આ સમાચાર પણ વાંચો : ભ્રષ્ટાચાર મામલે ભગવંત માન સરકારની મોટી કાર્યવાહી- કેપ્ટન સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા આ મંત્રીની ધરપકડ- જાણો શું છે સમગ્ર મામલો
You Might Be Interested In