195
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ફિલ્મ(Film) 'ભૂલ-ભૂલૈયા-2'ની(Bhool Bhulaiya-2) સફળતાની ઉજવણી કરી રહેલા અભિનેતા(Bollywood Actor) કાર્તિક આર્યન(Kartik Aaryan) કોરોના સંક્રમિત(Covid19 positive) થયો છે.
અભિનેતાએ સોશિયલ મીડિયા પોસ્ટ(Social media post) દ્વારા આ માહિતી આપી છે.
તેણે ઈન્સ્ટાગ્રામ(Instagram) પર તેની 'ભૂલ ભુલૈયા 2'ની સફળતા તરફ ઈશારો કરતા કેપ્શનમાં લખ્યું – 'બધું જ પોઝિટિવ થઈ રહ્યું હતું, કોરોના બાકી રહી ગયો'તો.'
હવે યુઝર્સ(Users) અભિનેતાની પોસ્ટ પર કોમેન્ટ(Comments) કરીને તેને પોતાનું ધ્યાન રાખવાનું કહી રહ્યા છે.
નોંધનીય છે કે માર્ચ 2021માં પણ અભિનેતા કોરોના સંક્રમિત થયો હતો.
આ સમાચાર પણ વાંચો : રિયા ચક્રવર્તીને લાગ્યો મોટો ઝટકો-કોર્ટની પરવાનગી મળ્યા બાદ પણ અબુધાબી જવાનું તૂટી ગયું તેનું સપનું
You Might Be Interested In