233
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કેન્દ્ર સરકારે(Central Government) 31 મે, 2022 સુધી GST રીફંડની(Refund) સંપૂર્ણ રકમ જાહેર કરી .
કેન્દ્રએ મહારાષ્ટ્રને(Maharashtra) GST રીફંડ તરીકે 14,145 કરોડ રૂપિયા સોંપ્યા છે.
હવે GST રિફંડ મળ્યા પછી, ભાજપે(BJP) હવે મહાવિકાસ આઘાડી સરકાર(Mahavikas Aghadi Government) પાસે ઇંધણ ટેક્સ(Fuel taxes) ઘટાડવાની માંગ કરી છે.
સાથે એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે શું મહાવિકાસ આઘાડી સરકાર મહારાષ્ટ્રના લોકોને રાહત આપશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા 21 રાજ્યોને કુલ 86,912 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રને સૌથી વધુ GST રિફંડ મળ્યું છે.
આ સમાચાર પણ વાંચો : શાબ્બાશ!! સરકારી તંત્રને ઝુકાવ્યું- ફક્ત 35 રૂપિયા માટે IRCTC સામે જંગે ચઢેલો એન્જિનિયર પાંચ વર્ષે લડત જીત્યો- લાખો રેલવે પ્રવાસીઓને થયો ફાયદો
You Might Be Interested In