આજે તારીખ -૩૦:૦૫:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૩૦ મે ૨૦૨૨, સોમવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – અમાસ

"દિન મહીમા" –
દર્શઅમાસ, વટ સાવિત્રી વ્રત, સોમવતી અમાસ ૧૭.૦૦ સુધી, ભાવુકા અમાસ શનિશ્વર જયંતિ, અન્વાધાન, ફૂલહારીણી કાલીકા પૂજન, કુમારયોગ ૧૭.૦૦ થી
 
"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૩૯ – ૯.૧૮

"ચંદ્ર" – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

"નક્ષત્ર" – કૃતિકા, રોહિણી (૭.૧૧)

"ચંદ્ર વાસ" – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૨ – ૭.૪૦
શુભઃ ૯.૧૯ – ૧૦.૫૭
ચલઃ ૧૪.૧૫ – ૧૫.૫૩
લાભઃ ૧૫.૫૩ – ૧૭.૩૨
અમૃતઃ ૧૭.૩૨ – ૧૯.૧૧                

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૧ – ૨૦.૩૨
લાભઃ ૨૩.૧૫ – ૨૪.૩૬
શુભઃ ૨૫.૫૭ – ૨૭.૧૯
અમૃતઃ ૨૭.૧૯ – ૨૮.૪૦
ચલઃ ૨૮.૪૦ – ૩૦.૦૨

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More