433
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
યુદ્ધના(Russia ukraine war) કારણે દુનિયામાં વધતી અસ્થિરતા અને લદ્દાખ સીમા(Ladakh border) પર ચીનની(China) ફરીથી નવી હરકતો વચ્ચે PM મોદીની(PM Modi) આગામી મહીને ચીન(PM of china) અને રશિયાના પીએમ(PM of Russia) સાથે મહત્વની મુલાકાત થશે.
યુક્રેન પર રશિયાના હુમલા બાદ રશિયન રાષ્ટ્રપતિ(Russian President) વ્લાદિમીર પુતિન(Vladimir Putin) પહેલી વખતબ્રિક્સની બેઠકમાં(BRICS meeting) ભાગ લેવા જઈ રહ્યા છે.
આ બ્રિક્સ સમિટ(BRICS summit) 24 જૂનના રોજ યોજાશે. બેઠકમાં યુક્રેન પર હુમલા માટે રશિયાને અલગ કરવા પર વિશેષ ફોકસ રહેવાની શક્યતા છે.
જોકે, આ મુલાકાત વર્ચ્યુઅલ(Virtual) જ હશે પરંતુ તો પણ આખી દુનિયાની નજર તેના પર છે.
આ સમાચાર પણ વાંચો : મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં દાખલ થઇ વધુ એક જાહેર હિતની અરજી, કરાઈ આ માંગ…
You Might Be Interested In