કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા નારાયણ રાણેની તબિયત બગડી, મુંબઈની આ હોસ્પિટલમાં કરાયા દાખલ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

કેન્દ્રીય મંત્રી(Central Minister) અને ભાજપના નેતા(BJP leader) નારાયણ રાણેની(Narayan Rane) તબિયત લથડી છે.

છાતીમાં દુખાવાની(Chest pain) ફરિયાદ સાથે તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં(Lilavati Hospital) દાખલ કરવામાં આવ્યા છે. 

હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર શરૂ કરવામાં આવી છે

નારાયણ રાણે કેન્દ્રની ભાજપ સરકારમાં સૂક્ષ્‍મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના મંત્રી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ સાચવજો.. શહેરમાં ફરી કોરોનાએ ગતિ પકડી, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 300થી વધુ કેસ… 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More