322
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મોંઘવારીનો(Inflation) માર સહન કરી રહેલી સામાન્ય જનતાને(General public) મોંઘવારીનો વધુ એક ડોઝ મળવા જઈ રહ્યો છે.
1 જૂન, 2022થી કારની વીમા કિંમતમાં(Car insurance cost) વધારો થશે એટલે કે મોટર ઇન્સ્યોરન્સના(Motor insurance) પ્રીમિયમ(Premium) વધી રહ્યાં છે.
મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં(Insurance premium) 6 ટકાથી માંડીને 17 ટકાનો વધારો થવાનો છે.
હવે કારના એન્જિન(Car engine) પ્રમાણે પ્રીમિયમમાં વધુ રકમ ચૂકવવી પડશે.
મોટર વીમાના પ્રીમિયમમાં છેલ્લો ફેરફાર 2019-20 માટે કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : તો શું હવે LICના શેર ધારકોને ડિવિડન્ડ મળશે. જાણો શું છે સમાચાર…જાણો વિગતે,
You Might Be Interested In