News Continuous Bureau | Mumbai
કાશ્મીરી અલગતાવાદી(Kashmiri separatist) નેતા યાસીન મલિકને(Yasin Malik) ટેરર ફંડિંગ કેસમાં(Terror funding case) દોષી ઠેરવવામાં આવ્યો છે.
NIAની વિશેષ અદાલતે(Special court) યાસીન મલિકને દોષિત ગણાવ્યો છે.
હવે આ કેસમાં તેને કેટલી સજા થશે તેનો નિર્ણય 25 મેના રોજ થશે.
યાસીન વિરૂદ્ધ જે કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે, તેવા કેસમાં તેને આજીવન કેદની(Life imprisonment) મહત્તમ સજા થઈ શકે છે.
યાસીન મલિક કાશ્મીરના રાજકારણમાં(Kashmir Politics) સક્રિય છે. યુવાનોને ઉશ્કેરવામાં તેનો મહત્વનો હાથ માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે યાસીન મલિકે પોતે ભૂતકાળમાં કબૂલ્યું હતું કે તે કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં(terrorist activities) સામેલ હતો.
આ સમાચાર પણ વાંચો : દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે આપ્યું રાજીનામું, આ કારણનો આપ્યો હવાલો.. જાણો વિગતે