171
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદમાં(Gyanvapi masjid) કોર્ટના આદેશ(Court orders) બાદ કરાયેલા સર્વેનો રિપોર્ટ(Survey report) આજે કોર્ટને સોંપી દેવાયો છે.
જ્ઞાનવાપી મસ્જિદ મામલે દેશની સર્વોચ્ચ કોર્ટ સુપ્રીમ કોર્ટમાં(Supreme court) આજે સુનાવણી(Hearing) આવતીકાલ સુધી ટાળવામાં આવી છે.
આ દરમિયાન કોર્ટે વારાણસી કોર્ટને(Varanasi court) કોઈ કાર્યવાહી ન કરવા આદેશ આપ્યા છે.
કોર્ટે કહ્યું કે આ મામલે હવે તે આવતીકાલે સુનાવણી કરશે. ત્યાં સુધી વારાણસી કોર્ટમાં પણ આ મામલે સુનાવણી થશે નહીં.
હવે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે બપોરે 3 વાગે આ મામલે સુનાવણી હાથ ધરાશે.
આ સમાચાર પણ વાંચો : અમદાવાદ સાયબર સેલ એક્શન મોડમાં, જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ પર વાંધાજનક ટિપ્પણી કરનાર આ પાર્ટીના પ્રવક્તા ની કરી ધરપકડ..
You Might Be Interested In