224
Join Our WhatsApp Channel
News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજારમાં આજે ફરી મોટા ધડાકા સાથે ટ્રેડિંગ શરૂ થયું છે.
હાલ સેન્સેક્સ 993.72 પોઇન્ટના ઘટાડા સાથે સ્તર પર 53,214.81 અને નિફટી 315.70 પોઇન્ટના પોઇન્ટના ઘટાડા સાથે 15,924.60 સ્તર પર કારોબાર કરી રહ્યું છે.
પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી 1.9 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
બજાર ખુલતાની સાથે જ લગભગ 370 શેર વધ્યા છે, 1629 શેર ઘટ્યા છે અને 73 શેર યથાવત રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારીની થપાટ! LPG-ગેસ-સિલિન્ડરના ભાવમાં ઝીંકાયો વધારો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે,,
You Might Be Interested In