દિલ્હીના આ મેટ્રો રેલ્વે સ્ટેશન પાસે આવેલી 3 માળની ઇમારતમાં ભયંકર અગ્નિકાંડ, 27 લોકો જીવતા થયા ભડથું… જાણો વિગતે 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન (Delhi Mundka metro station) પાસે શુક્રવારે સાંજે ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગ(Commercial building)માં ભીષણ અગ્નિકાંડ(Fire) સર્જાયો છે.

આ દુર્ઘટનામાં અત્યાર સુધી 27 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 12 લોકો ગંભીર રીતે ઘાયલ છે.

આ દૂર્ઘટનામાં 100 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે.

બચાવ કાર્ય હજુ ચાલુ છે. હજુ 30થી40 લોકો ફસાયેલા છે.

હાલ સ્થાનિક પોલીસ દળ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.

આ સમાચાર પણ વાંચો : MNSના આંદોલનની અવળી અસર, દક્ષિણ મુંબઈના સદી જૂના મંદિરમાં ઘંટો વગાડવા પર પોલીસનો પ્રતિબંધ? જાણો વિગતે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More