News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશના(Uttar pradesh) વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) સર્વેનો(Survey) વિવાદ સુપ્રીમ કોર્ટ(supreme court) સુધી પહોંચી ગયો છે.
સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર તાત્કાલિક પ્રતિબંધ(Immediate ban) મૂકવાની માંગને ફગાવી દીધી છે.
દરમિયાન આવતીકાલથી સર્વે શરૂ કરવાની જાહેરાત વારાણસીના DM દ્વારા કરવામાં આવી છે.
જોકે, સુપ્રીમ કોર્ટે આ અંગેની અરજી પર સુનાવણી(Hearing) કરવા સંમતિ દર્શાવી છે અને તેની સુનાવણી પછીથી કરવામાં આવશે.
અરજી અંગે ચીફ જસ્ટિસે(Chief justice) કહ્યું હતું કે અમારી પાસે આ મામલે કોઈ માહિતી નથી. તો અમે તરત જ સ્ટે ઓર્ડર (Stay order)કેવી રીતે કરી શકીએ?
આ સમાચાર પણ વાંચો: ‘ભયનો માહોલ…’, વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર ચૂકાદો સંભળાવનારા જજને સતાવી રહી છે પરિવારની ચિંતા.. પરિવારની સલામતીને લઈને કહી આ વાત..