News Continuous Bureau | Mumbai
વિધાનસભાની ચૂંટણી(Assembly Election) નજીક આવતા ગુજરાત કોંગ્રેસ(Gujarat congress) પણ એક્શન જોવા મળી રહી છે.
કોંગ્રેસ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul gandhi) ગુજરાત પ્રવાસે આવી દાહોદથી વિધાનસભા ચૂંટણીના શ્રીગણેશ કર્યા છે.
જોકે આ કાર્યક્રમમાં કેટલાક ધારાસભ્યો(MLA) ગેરહાજર પણ જોવા મળી હતી, જેને લઇ અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે .
જે ધારાસભ્યો કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા તેમાં વિક્રમ માડમ(Vikram madam), જાવેદ પીરઝાદા(Javed pirzada), અનંત પટેલ(Anant patel), ભગાભાઇ બારડ અને સંતોક એરઠીયાનો સમાવેશ થાય છે.
હાલ નરેશ પટેલને(Naresh patel) કોંગ્રેસ જોડાવા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
હવે કોંગ્રેસ કેવી રીતે આગળ વધવા તે અંગે મનોમંથન ચાલી રહ્યો છે
આ સમાચાર પણ વાંચો : દુકાનોના નામના પાટિયાના લઈને આ પ્રધાને આપી ચેતવણી, કહ્યું- મુદતમાં નામ બદલો નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહેજો.. જાણો વિગતે.