316
News Continuous Bureau | Mumbai
આશરે 12 દિવસ બાદ જેલમાંથી બહાર આવેલા અપક્ષ સાંસદ નવનીત રાણાની(MP navneet rana) મુશ્કેલી ફરી વધી શકે છે.
મહારાષ્ટ્ર સરકાર(Maharashtra Govt) બીજીવાર રાણા દંપતી સામે કોર્ટમાં(Court) જઈ શકે છે.
પબ્લિક પ્રોસિક્યુટર(Public Prosecutor) નવનીત અને રવિ રાણા(ravi rana) સામે કોર્ટની અવમાનના અરજી દાખલ કરી શકે છે.
કારણ કે નવનીત રાણાએ જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે કોર્ટે રાણા દંપતીને હનુમાન ચાલીસા વિવાદ(hanuman chalisa) પર મીડિયા સાથે વાત ન કરવાની શરત પર જામીન આપ્યા હતા પરંતુ રવિવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ નવનીત રાણાએ મીડિયા સાથે વાતચીત કરી હતી.
You Might Be Interested In