News Continuous Bureau | Mumbai
મુંબઈમાં(Mumbai) દર્દીઓની(Patients) ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખતા મુંબઈ પાલિકા પ્રશાસને મોટો નિર્ણય લીધો છે.
દહિસર(Dahisar) ચેકનાકા, ગોરેગાંવ નેસ્કો(Goregaon Nesco) અને કાંજુરમાર્ગ(Kanjumarg) ખાતેના ત્રણ જમ્બો કોવિડ સેન્ટરને(jumbo covid center) સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સિવાય ચાર કેન્દ્રો BKC, મલાડ, મુલુંડ અને વરલી NSCI સેન્ટરો પણ બંધ રહેશે.
જોકે આ ચાર કેન્દ્રને સક્રિય સ્થિતિમાં રાખવામાં આવશે જેથી કરીને જો દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તેને જરૂરિયાત મુજબ ફરીથી ખોલી શકાય.
હાલમાં કોવિડના દર્દીઓ બે મોટી હોસ્પિટલ(Hospital), સેવન હિલ્સ(Seven Hills) અને કસ્તુરબામાં(Kasturba) સારવાર લઈ રહ્યા છે, જ્યાં બેડસ આરક્ષિત છે.
આ સમાચાર પણ વાંચો : તો ફાઈનલ, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના બંગલા પર પડશે પાલિકાનો હથોડો? જાણો વિગતે