205
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતના ગૃહ મંત્રાલય દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, ૧૯૬૭ હેઠળ શ્તાક અલ-મુજાહિદ્દીનનો સ્થાપક અને કમાન્ડર ઇન ચીફ મુસ્તાક અહેમદ ઝરગરને આતંકવાદી જાહેર કર્યો છે.
મુશ્તાક અલ મુજાહિદીનનો સંસ્થાપક અને ચીફ કમાન્ડર છે.
મુશ્તાક અહેમદ જરગર એ આતંકવાદીઓમાંથી એક હતો જેમને ૧૯૯૯માં ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ હાઈજેક કેસમાં મુસાફરોની સુરક્ષિત વાપસી માટે ભારત સરકાર દ્વારા મુક્ત કરવો પડ્યો હતો.
આ સમાચાર પણ વાંચો :શેકાવા તૈયાર રહેજો, એપ્રિલના અંત સુધીમાં તૂટી શકે છે ગરમીના તમામ રેકોર્ડ… આ છે ખાનગી હવામાન સંસ્થા સ્કાઇમેટની આગાહી
You Might Be Interested In