News Continuous Bureau | Mumbai
વિશ્વના સૌથી મોટા ફાઈનાન્સિયલ સેન્ટર ન્યૂ યોર્ક(New Yorkમાં મંગળવારે સવારે 62 વર્ષના ફ્રેન્ક જેમ્સ નામના વ્યકિતએ ફાયરિંગ કર્યું હતું.
ફાયરિંગ(Firing)માં ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા છે. જેમની સારવાર ચાલી રહી છે.
હુમલાખોર મેટ્રો સ્ટેશન(Metro Station)ની અંદર લોકો પર આડેધડ ફાયરિંગ કર્યું અને ઘટનાને અંજામ આપી ભાગી ગયો.
પોલીસ ડિપાર્ટમેન્ટે હુમલાખોરની ઓળખ જાહેર કરવા માટે 50 હજાર ડોલરના ઈનામની જાહેરાત કરી છે.
દરમિયાન આ હુમલાનો વીડિયો જાહેર થયો છે.
ન્યૂયોર્કના સબવે સ્ટેશન પર ફાયરિંગ, અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ, જોકે સરકારે આતંકી હુમલાને નકાર્યો. જુઓ દિલધડક વિડીયો.#NewYorkCity #Subway #shooting #firing #NYC pic.twitter.com/mzJhfShUHj
— news continuous (@NewsContinuous) April 13, 2022
આ સમાચાર પણ વાંચો :મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતાને મોડી રાતે આવ્યો હાર્ટ એટેક, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ. એનસીપી પાર્ટીમાં ટેન્શન…