193
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના બોસ, એલન મસ્ક હાલમાં ટ્વીટરના સૌથી વધારે શેર ખરીદનાર વ્યક્તિ બની ગયા છે.
એલન મસ્કે સોશિયલ મીડિયા કંપની ટ્વીટરની 9.2% હિસ્સેદારી ખરીદી લીધી છે.
સાથે જ મસ્કએ ટ્વિટમાં યુઝર્સને પૂછ્યું કે, 'શું તમે એક એડિટ બટન ઇચ્છો છો?'
મસ્કના આ પોલ પર જવાબ આપતા ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલએ ટ્વીટ કર્યું કે આ પોલના પરિણામો ખૂબ જ મહત્વપૂર્ણ હશે. કૃપા કરીને સાવધાનીપૂર્વક વોટ કરો.
ઉલ્લેખનીય છે કે ટ્વિટરે 1 એપ્રિલના રોજ તેના ઓફિશિયલ એકાઉન્ટ પર એક મેસેજ ટ્વીટ કર્યો, જેમાં જણાવ્યું હતું કે તે મોસ્ટ અવેઈટેડ 'એડિટ' ફીચર પર કામ કરી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : શ્રીલંકા બાદ વધુ એક દેશ આર્થિક કટોકટી તરફ ધકેલાયો, મોંઘવારીનો દર 20 વર્ષની ટોચે; જાણો વિગતે
You Might Be Interested In