326
Join Our WhatsApp Channel
News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે ફરી એકવાર પોતાની સુંદરતા ફેલાવી છે. તેણીએ તાજેતરમાં ગ્રાઝિયા મિલેનિયલ એવોર્ડ્સ 2022 માં હાજરી આપી હતી. જાહ્નવી એ આ ઈવેન્ટની પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહી છે.
તસવીરોમાં જોઈ શકાય છે કે જાહ્નવી કપૂર ચમકદાર બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ફોટોશૂટ દરમિયાન તેણે પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કર્યું છે.
ન્યુડ મેકઅપ અને પોનીટેલ હેરસ્ટાઈલ જાહ્નવી કપૂરના લુકમાં વધારો કરી રહી છે. તેણે કેમેરા સામે એક કરતા વધુ પોઝ આપ્યા છે.
જાહ્નવી કપૂરની આ તસવીરોને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝને એક કલાકમાં 13 લાખથી વધુ લાઈક્સ મળી છે.
આ સમાચાર પણ વાંચો : નુસરત ભરૂચા ના કિલર લુકે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, તસવીરો થઇ વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ
You Might Be Interested In