કોરોના હજુ ખતમ થયો નથી ત્યાં નવી મહામારીને લઈને WHOએ આપી ચેતવણી, કહી આ મોટી વાત; જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

હજી તો વિશ્વ કોરોનાના કહેરમાંથી બહાર આવ્યું નથી ત્યાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નવી એક મહામારીને લઇને ચેતવણી આપી છે. 

મીડિયા રિપોર્ટ મુજબ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે મચ્છર અને જંતુઓ દ્વારા ફેલાતા રોગો આગામી મહામારી સાબિત થવાની સંભાવનાની યાદીમાં ટોચ પર છે. 

આવી સ્થિતિમાં આ બીમારીઓ આગામી મહામારીનું કારણ બની શકે છે.

આ રોગોમાં ઝિકા, યલો ફીવર, ચિકનગુનિયા અને ડેન્ગ્યુનો સમાવેશ થાય છે.  

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આ ચેતવણી બાદ દુનિયાભરના દેશો ચિંતામાં આવી ગયા છે.

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ. વડાપ્રધાન ઇમરાને અમેરિકા પર લગાવેલા આરોપોનો અમેરિકાએ આપ્યો આ જવાબ .. જાણો વિગતે  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More