165
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કોંગ્રેસે વધતી મોંઘવારીને લઈ ફરી ભાજપ સરકારને ઘેરવાની તૈયારી કરી છે.
કોંગ્રેસ 31 માર્ચથી 7 એપ્રિલ સુધી મોંઘવારી અને ઈંધણના ભાવમાં વધારાના મુદ્દા પર 'મોંઘવારી મુક્ત ભારત' અભિયાન શરૂ કરશે.
આ અભિયાનની શરૂઆત ત્રણ તબક્કામાં ધરણા સાથે કરવામાં આવશે.
કોંગ્રેસ ગુરૂવારે સવારે 11 વાગ્યે ડ્રમ અને ઘંટડીઓ વગાડીને આંદોલન શરૂ કરશે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આજે આ અભિયાનની જાહેરાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : યમનના હુથી બળવાખોરોએ ફરી એકવાર સાઉદી અરેબિયા આ શહેરમાં તેલના ડેપો પર હુમલો કર્યો, ફાટી નીકળી ભીષણ આગ; જાણો વિગતે
You Might Be Interested In