195
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈ પોલીસે પ્રેસ રિલીઝ બહાર પાડીને મિડીયાના સમાચારોને રદીયો આપ્યો છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે મુંબઈના સ્ટેડીયમની આતંકીઓ દ્વારા રેકી કરવામાં આવી છે.
મુંબઈ પોલીસે પોતાની રિલીઝમાં જણાવ્યું છે કે આ સંદર્ભે કોઈ ઇન્ટેલીજન્સ રિપોર્ટ પ્રાપ્ત થયા નથી.
તેમજ આઈપીએલની મેચ પર કોઈ ખતરો નથી.
આ સમાચાર પણ વાંચો : ભડકે બળતાં ભાવ આજે ફરી પાછા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા. સવારથી નવા ભાવ અમલી
You Might Be Interested In