251
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ડોમેસ્ટિક પીએનજીમાં હવે પ્રતિ SCM રૂ. 1નો વધારો કરવામાં આવ્યો છે.
રાજધાની દિલ્હીમાં આ વધેલી કિંમતો 24 માર્ચથી લાગુ થશે. આ જાણકારી IGL દ્વારા આપવામાં આવી છે.
આમ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારા બાદ ઘરેલુ ગેસ પણ મોંઘો બન્યો છે.
જોકે આ ભાવ વધારો દેશના અન્ય હિસ્સામાં થયો નથી.
આ સમાચાર પણ વાંચો : ઉત્તરાખંડ મેં ફિર એક બાર ધામી સરકાર. રાજ્યના 12મા સીએમ બન્યા પુષ્કર સિંહ ધામી, શપથ લેતા જ બનાવ્યો આ રેકોર્ડ.. જાણો વિગતે
You Might Be Interested In