282
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દેશમાં કોરોના કેસ ઘટતા કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લગભગ બે વર્ષ બાદ 31 માર્ચથી કોવિડ-19 સંબંધિત તમામ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે.
જોકે હજુ પણ માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સનું લોકોએ ફરજિયાત પાલન કરવું પડશે.
ઉલ્લેખીય છે કે એકલા ભારતમાં અત્યાર સુધી 4 કરોડ જેટલાં કેસ નોંધાયા છે
આ સમાચાર પણ વાંચો : અરે વાહ, ભારતમાં નોવાવેક્સની કોરોના રસીને મંજૂરી મળી, આ ઉંમર સુધીના બાળકોને રસી અપાશે; જાણો વિગતે
You Might Be Interested In