185
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી સ્પષ્ટ દેખાઇ રહી છે
યુપીમાં છેલ્લા 45 વર્ષમાં ભાજપને સૌથી વધુ મત, 45 ટકા જનમત સાથે ભાજપ સૌથી આગળ ચાલી રહ્યું છે.
યુપીમાં અત્યાર સુધી 270 બેઠક પર ભાજપ આગળ છે, સપા 124 બેઠક લીડ કરતી દેખાય છે
માયવતીની બીએસપી 4 બેઠકો અને કોંગ્રેસ 5 બેઠકો પર આગળ છે.
આ સમાચાર પણ વાંચો : આપની આંધીમાં કોંગ્રેસના સૂપડા સાફ સાફ, આ રાજ્યમાં કોંગ્રેસ સૌથી ખરાબ પ્રદર્શન પૈકીનુ એક; જાણો વિગતે
You Might Be Interested In