વેપારીઓ સાવધાન GSTમાં આ સ્લેબ રદ થવાની શક્યતા : સરકાર આવક વધારવાની પેરવીમાં. જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,     

મુંબઈ, 07 માર્ચ, 2022,         

સોમવાર,

જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં ટેક્સનો પાંચ ટકાનો સ્લેબ રજ કરી આઠ ટકાનો કરવામાં આવે તેવી શક્યતા છે.

આ ઉપરાંત જીએસટી હેઠળ છૂટછાટ ધરાવતી વસ્તુઓ અને સેવાની યાદીમાં પણ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે.

રાજ્યોના નાણામંત્રીઓની એક સમિતિ આ મહિનાના અંત સુધીમાં તેમનો રિપોર્ટ જીએસટી કાઉન્સિલને સોંપશે.

આ રિપોર્ટમાં સૌથી નીચલા જીએસટી સ્લેબને વધારવાની અને તેને તર્કસંગત બનાવવા સહિતની કેટલાંક સલાહો સામેલ હશે.

યુદ્ધમાં યુક્રેનની હાલત પતલી… બધા જ યુદ્ધ વિમાનો તબાહ થયા. જાણો વિગતે..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More