205
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર.
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ક્રૂડનો ભાવ રોકેટ સ્પીડે વધીને આસમાને પહોંચી ગયો છે.
વૈશ્વિક બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડ 5 ટકાથી વધુ વધીને 110.54 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
સાથે ડબલ્યુટીઆઈ પણ 5 ટકાથી વધુ વધીને 108 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.
દરમિયાન ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) એ વિશ્વમાં ઉર્જા સંકટ વધવાની ચેતવણી આપી છે.
જોકે ભારતની સરકારે પેટ્રોલ-ડીઝલના દરોમાં ફેરફાર કર્યો નથી. દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાં આજે પણ તેલના ભાવમાં સ્થિર છે.
ઉલ્લેખનીય છે કે નિષ્ણાતોએ અગાઉ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરી હતી.
અશનીર ગ્રોવરનું દુર્ભાગ્ય.. પોતે સ્થાપેલી કંપનીએ કરી મોટી કાર્યવાહી, તમામ પદ પરથી કર્યા દૂર; લગાવ્યા આ આરોપ
You Might Be Interested In