કારોબારી સપ્તાહના પહેલા જ દિવસે શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ્સ ડાઉન

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,  

સોમવાર,

આજે ફરી એકવાર ભારતીય શેરબજાર લાલ નિશાન નીચે કારોબાર કરતા નજરે પડી રહ્યા છે. 

આજે સેન્સેક્સ 676.63 પોઇન્ટના ઘટાડા સાથે 55,181.89 પર તો નિફ્ટી 184.55 પોઇન્ટના ઘટાડા સાથે 16,473.85 પર કારોબાર કરી રહ્યો છે.

ગુરુવારના કડાકા બાદ ગત સપ્તાહના છેલ્લા દિવસે રિકવરી દેખાઈ હતી. 

શુક્રવારે સેન્સેક્સ  1328 પોઈન્ટના ઉછાળા સાથે 55858 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 410 પોઈન્ટના ઉછાળા સાથે 16658 પર બંધ થયો હતો.

સરકારને પોતાની તાકાત દેખાડી દેવાનો CAITની બે દિવસીય નેશનલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં વેપારીઓનો નિર્ધાર. વેપારીઓ  વોટ બેંક બનાવી કરશે આ કામ… 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More