174
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022
બુધવાર.
મહારાષ્ટ્રના પુણે અને પિંપરી ચિંચવાડ તેમજ ચાકણ MIDC, લોનીકંદ, વાઘોલી વિસ્તારમાં આજે સવારથી વીજળી ન હોવાથી પુણેકરોને અંધકારનો સામનો કરવો પડ્યો છે.
મહાટ્રાન્સમિશનના બે મહત્વના પાવર સબ સ્ટેશનને વીજળી સપ્લાય કરતી ટાવર લાઇનમાં ખામી સર્જાઈ છે.
વીજળીના અભાવને કારણે પિંપરી-ચિંચવડ શહેરમાં પાણી પુરવઠો પણ અવરોધાયો છે.
કહેવામાં આવી રહ્યું છે વીજ પુરવઠો સવારે 6 વાગ્યાથી બંધ થઈ ગયો હતો. પરંતુ હવે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે.
You Might Be Interested In