દિલ્હીમાં કોરોનાની ઝડપ ઘટી, રાજ્યમાં વીકએન્ડ કર્ફ્યુ ખતમ, સિનેમા હોલ આટલા ટકા ક્ષમતા સાથે ખુલશે… 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 જાન્યુઆરી 2022    

ગુરુવાર.

કોરોનાના કેસ ઘટતા દિલ્હીમાં કેજરીવાલ સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે .  

પ્રાપ્ત જાણકારી મુજબ દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

સાથે જ દિલ્હીના બજારોમાં દુકાનોના ઓડ ઈવન નિયમને ખતમ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો.

સિનેમા હોલ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે. લગ્ન સમારોહમાં 200 લોકોના ભાગ લેવા પર પણ મંજૂરી આપવામાં આવશે.

જોકે આ દરમિયાન નાઇટ કર્ફ્યુ ચાલુ રહેશે.

મુંબઈના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ ટીપુ સુલતાન મુદ્દે શિવસેના-ભાજપ આમને-સામને, હવે પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે કહી દીધી આ મોટી વાત  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More