331
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જાન્યુઆરી 2022
શનિવાર
કોરોના સંકટ વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચે આજે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર એ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે.
ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે ઉત્તર પ્રદેશમાં 7, મણિપુરમાં 2, પંજાબ-ઉત્તરાખંડ અને ગોવામાં 1-1 તબક્કામાં મતદાન થશે
તમામ રાજ્યોના પરિણામ 10 માર્ચે આવશે.
ચૂંટણીની તારીખો જાહેર થતા જ આ પાંચ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે.
You Might Be Interested In