391
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ડિસેમ્બર 2021
શુક્રવાર
જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી દેશમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને કોરોના સામે રસી આપવામાં આવશે.
આ માટે ૧ જાન્યુઆરીથી કોવિન એપ પર નોંધણી કરાવી શકાશે.
હાલ શરૂઆતમાં બાળકોને ફક્ત કોવેક્સિન જ અપાશે.
નોંધણી માટે ધોરણ ૧૦ નું આઈડી કાર્ડ પણ ઓળખ પુરાવા તરીકે ગણવામાં આવશે.
You Might Be Interested In