લ્યો બોલો, શશી થરુરને કોંગ્રેસ પાર્ટીએજ ધમકી આપી. કહ્યું હદ માં રહો નહીં તો… જાણો વિગતે…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ડિસેમ્બર 2021

સોમવાર. 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂર પાર્ટી વિરુદ્ધ પોતાનુ મંતવ્ય આપીને ફસાઇ ગયા છે

સાંસદ શશિ થરુરને કેપીસીસીના અધ્યક્ષ સુધાકરને ચેતવણી આપી છે કે જો શશિ થરુર પાર્ટીના નિર્ણયો વિરુદ્ધ પોતાનુ મંતવ્ય રાખશે તો તેમને પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવશે. 

શશિ થરુર પાસે તેમના નિવેદન પર સફાઈ પણ માંગવામાં આવી છે કે જે તેમણે રવિવારે કન્નૂરમાં આપ્યુ હતુ. 

હાલમાં જ શશિ થરુરે કે-રેલ(સિલ્વર લાઈન) વિરુદ્ધ પોતાનુ મંતવ્ય રાખ્યુ હતુ ત્યારબાદ સુધાકરને સ્પષ્ટ રીતે થરુરે ચેતવણી આપી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિયન્ટએ પકડી ગતિ, છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા નવા કેસ, રાજ્યમાં દર્દીઓની કુલ સંખ્યા 140ને પાર  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More