438
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ડિસેમ્બર 2021
શનિવાર.
દુનિયાના બીજા દેશોની જેમ ભારતમાં પણ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ ઝડપભેર વધી રહ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ અત્યાર સુધી આ વેરિએન્ટ ભારતના 17 રાજ્યોમાં ફેલાઈ ચુકયો છે અને તેના 415 કેસ નોંધાયા છે.
જોકે આ પૈકીના 115 લોકો સાજા પણ થઈ ચુકયા છે.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 108, દિલ્હીમાં 79, ગુજરાતમાં 43, તેલંગાણામાં 38, કેરાલામાં 37, તામિલનાડુમાં 34, કર્ણાટકમાં 31 કેસ છે.
ચોંકાવનાર આંકડો : મહારાષ્ટ્રમાં છેલ્લા 5 મહિનામાં આટલા હજારથી વધુ ખેડૂતોએ કરી આત્મહત્યા, રાજ્ય સરકારે આપી લેખિતમાં માહિતી
You Might Be Interested In