ત્રીજી લહેરના એંધાણ? ઓમિક્રોન વેરિઅન્ટ ભારતના આ 5 રાજ્યમાં પહોંચ્યો, અત્યાર સુધીમાં આટલા કેસની પુષ્ટિ થઈ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

મંગળવાર.

દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

મુંબઈમાં નવા વેરિઅન્ટથી બે લોકો સંક્રમિત જોવા મળ્યા બાદ મહારાષ્ટ્ર કુલ કેસની સંખ્યા 10 થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર પછી રાજસ્થાનમાં ઓમિક્રોન વેરિઅન્ટના સૌથી વધુ 9 કેસ છે.

ગુજરાત અને દિલ્હીમાં ઓમીક્રોનનો 1-1 કેસ સામે આવ્યો છે

આ સાથે ભારતમાં કુલ કેસ વધીને 23 થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહની શરૂઆતમાં, કર્ણાટકમાં બે લોકોમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ હતી. ભારતમાં આ પ્રકારનો આ પહેલો કેસ હતો. 

શાબ્બાશ! આ રાજ્ય દેશનું પહેલું રાજ્ય જયાં 100 ટકા નાગરિકો વેક્સિનેટેડ, જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More