ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર 2021
સોમવાર
અભિનેત્રી ત્રિધા ચૌધરીએ વેબ સિરીઝ 'આશ્રમ'માં બોલ્ડ સીન આપીને હંગામો મચાવ્યો હતો. ત્રિધા આ સિરિયલમાં સિમ્પલ રોલમાં જોવા મળી હતી, પરંતુ રિયલ લાઈફમાં તે એકદમ ગ્લેમરસ છે. તેના બોલ્ડ ફોટા અવારનવાર વાયરલ થતા રહે છે.
ફોટોમાં ત્રિધાએ પર્પલ મોનોકીની પહેરીને બોલ્ડ પોઝ આપ્યો છે. તે ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે અને પોતાની મનમોહક સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી રહી છે.
ત્રિધા ચૌધરીએ માથા પર ટુવાલ બાંધ્યો છે અને આંખો પર ચશ્મા પહેર્યા છે. તેની હરકતો ચાહકોના હોશ ઉડાવી રહી છે.
આ ફોટોમાં ત્રિધા ચૌધરીએ બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. ફોટોમાં તે પ્રિન્ટેડ મોનોકીની માં જોવા મળી રહી છે.
તમને જણાવી દઈએ કે ત્રિધા ચૌધરીએ સીરિઝ 'આશ્રમ'માં બોબી દેઓલ સાથે ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા હતા, જેના કારણે તે ચર્ચામાં આવી હતી. તેણે વર્ષ 2013માં બંગાળી ફિલ્મ 'મિશોર રોહોસ્યો'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.